અભિવ્યક્તિ એ ગુજરાતીઓનું અને ગુજરાતી જાણનારા ઓ નું પોતીકું છે. જેમાં આપણે સહુ આપણી માતૃભાષા માં ઉદ્ભવતી ઊર્મિ ઓ, કલ્પનાઓ, વિચારો ને અભિવ્યક્ત કરી શકવાની સ્વતંત્રતા ધરાવીએ છીએ. છતાં પણ અહીં અભિવ્યક્તિ ને ભાષા બંધનો નથી........
Dr. Nikunj Bhanuprasad Bhatt Head, Department of Zoology and Associate Professor , V P & R P T P Science College . V.V Nagar. 380 120. E-mail: drnikunjbhatt@gmail.com , drnikunjbhatt@vpscience.org 09825293238 www.zoologyexpeiments.com અભિવ્યક્તિ (abhivyaktygujarati.blogspot.com) NME-ICT - YouTube Educational Qualifications: Ph.D., Zoology [ Arachnology] M.Phil, M.Sc., B.Sc. [Zoology] Positive Psychiatry and Mental Health [Sydney University] Teaching Experience: 31 years Professional Skills: Teaching Higher Education E-content development Writer and online publishers Educational Institute and funds Development Educational research development Accreditation and assessment process
ઉચ્ચ શિક્ષણ ની ગુણવત્તા અને નેતૃત્વ: એક અભિગમ ઉચ્ચ શિક્ષણ ની જયારે પણ વાત નીકળે ત્યારે તેમાં સુધારા ના નામે અખતરાઓ વધુ છે. અને જ્યાં સુધી મારું માનવું છે કે ભારત માં અને ગુજરાત ના શિક્ષણ માં વિદ્યાર્થી ના લાભ ના નામ હેઠળ સુધારા ના નામે જેટલા અખતરા ઓ થયા હશે તેટલા કોઈ પણ વિકાસશીલ દેશ માં નહિ થયા હોય. અને કમનસીબે તેનો ભોગ વિદ્યાર્થી જ બને છે. આ અખતરાઓ આંગળી ના વેઢે ગણી શકાય તેમ છે, જેવા કે બારમાં ધોરણ ની પરીક્ષા પદ્ધતિ માં વારેઘડીએ ફેરફાર, કોલેજ ના CBCS માં અનેક વિસંગતતાઓ, અભ્યાસક્રમો માં વિસંગતતાઓ, RTE ના બહાના હેઠળ કોઈપણ પ્રકારની પૂર્વ તૈયારી વિના, અને ધારાધોરણ વગર નવી કોલેજો શરુ કરવાની હોડ. પશ્ચિમી દેશોની શિક્ષણ નીતિઓ નું આંધળું અનુકરણ. બેશક, સારી બાબતો સ્વીકારીને આપણે ગુણવત્તામાં સુધારો કરી શકીએ, પરંતુ ભારત માં આ સુધારો કાગળ પર કરવા માં આવે છે. તેને લગતા ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને માનવ સંશાધન ઉપલભ્ધ કરાવવામાં પછી ઠાગાઠૈયા હોય છે. દરેક બાબત માં ક્ષતિઓ રહી જાય છે, ઉચ્ચ શિક્ષણ નો અમલ જયારે વિદ્યાર્થી સુધી પહોચે ત્યારે તે અનેક તબ્બકાઓ માંથી પસાર થાય છે. તેના માટે જવાબદાર છે, નેતૃત્વ.! દે
Why Are People Unhappy? In an age of unparalleled connectivity, one might assume that happiness is abundant. However, the reality often contrasts this assumption. Despite technological advancements and increased opportunities, a pervasive sense of unhappiness persists among many individuals. Several factors contribute to this phenomenon. Social Comparison: Social media's omnipresence has birthed a culture of comparison, fuelled feelings of inadequacy and fostering unrealistic expectations. Materialism: The relentless pursuit of material possessions as a benchmark for success has overshadowed the importance of emotional and mental well-being. Stress and Overwhelm: Modern lifestyles, characterized by hectic schedules and constant multitasking, contribute to stress, anxiety, and a sense of being overwhelmed. The Happiness Index: India's placement in the happiness index is 126 in 2023. It reflects a mix of societal, economic, and cultural factors. While the nation boas
Comments
બીજા instruments નો પણ ઉપયોગ કરીને એક સરસ કાર્યક્ર્મ કરી આગળ વધી શકાશે અને શિક્ષણ ઉપરાંત નાં ક્ષેત્ર માં પણ આપશ્રી યોગદાન આપો છો