અભિવ્યક્તિ એ ગુજરાતીઓનું અને ગુજરાતી જાણનારા ઓ નું પોતીકું છે. જેમાં આપણે સહુ આપણી માતૃભાષા માં ઉદ્ભવતી ઊર્મિ ઓ, કલ્પનાઓ, વિચારો ને અભિવ્યક્ત કરી શકવાની સ્વતંત્રતા ધરાવીએ છીએ. છતાં પણ અહીં અભિવ્યક્તિ ને ભાષા બંધનો નથી........
mRNA વેક્સીન એટલે શું ? હાલ ના સંજોગો માં આમ તો હવે તમામ લોકો લગભગ બધાજ પ્રકાર ની સારવાર કરી શકે તેમ છે, એટલું જ્ઞાન એક યા બીજા માધ્યમ થી પ્રસરી ગયું છે. અને હવે બધાને એટલી તો ખબર પડી ગયી છે કે, બને એટલી વધારે તકેદારી રાખવી, પછી હરી ઈચ્છા. અત્યારે તો માસ્ક, શારીરિક અંતર અને વેક્સીન છેલ્લો ઉપાય બધાના મન માં વસી ગયો છે. વેક્સીન વિશે આમતો આપણે બધા જાણીએ જ છીએ અને ૧૯૮૦ પહેલા જન્મેલા ના ડાબા હાથ ઉપર બે અથવા એક મોટું ચકામું તો હશેજ. એ ચકામું એટલે શીતળા ની રસી. જો કે એ ચકામું એટલા માટે પડતું કે રસી આપવા માટે વપરાતી સોય ફ્રુટ ખાવા ના કાંટા જેવી હતી. પછી તો ધીમે ધીમે લગભગ તમામ વાયરસ અને બેક્ટેરિયા ની રસી શોધાતી ગઈ અને માનવ પોતાની કૃત્રિમ રોગપ્રતિકારક શક્તિ ને વિકસાવી આયુષ્ય અને શરીર બંનેને વધારતો ગયો. રોગપ્રતિકારકતા એટલે આપણા શરીર માં બનતા પાંચ જુદા જુદા પ્રકાર ના એન્ટીબોડીસ જેની મદદ વડે આપણા શ્વેતકોષો આવા વાયરસ કે બેક્ટેરિયા ને ગળી જઈ શકે. કૃત્રિમ રોગ્પ્રતીકારાકતા એટલે અસલ સુક્ષ્મ જીવો ની શરીર માં પ્રવેશતા પહેલા જ આપણી ઈમ્યુનીટી ને ઓળખાણ કરાવી દેવી, જેવી રીતે કુખ્યાત ગુને...
An Evolutionary Perspective of Weakening of Y Chromosomes through Male Attitude to Females Introduction The Y chromosome the marker defining masculinity is shrinking steadily. Having lost thousands of genes over millions of years, probably it will vanish someday, a prospect raising debates about how this may eventually affect males' physicals and behavior. Testosterone, a hormone under the control of male gonads, testes, is integral to all those traits considered by convention to be masculine and thus encompassing physical strength, competitiveness, and dominance. Weakened Y chromosome strength invites speculation about its influence on testosterone levels and how it may shape male behavior and roles in society as well as fitness in evolution. The weakening Y chromosome, testosterone, and male social behavior are related through the aspect of genetics, evolution and societal tendency. Weakening Y chromosome: This sex determinant has lost genetic material over millions of years. Oth...
Comments