Posts

Education Policy Requirements: Part 1 Student Management

Image
Everyone likes the epics of Treta and Dwapar Yuga. Because in Ramayana and Mahabharata, there is an implementation of policy on every occasion, even in the iniquity seen in Ramayana there is a shadow of policy and discipline, but in Mahabharata planned immorality can be seen, so whenever we lose our morality, we can escape under the examples of epics for our convenience, called practical approach  in the Kali Yuga. At present, family, society, organization, government etc. have their own policy. You may have heard a lot from people saying, "we never compromise our rituals in our family" If there is a planned life in a family, then policy planning must be in an organization or in the government. School and higher education policy is always planned by the central government. Even now a new education policy has been implemented, just formality it to say. But let's not discuss it in today's article. As an example the money allocated in the budget does not reach the end pe...

શિક્ષણ ક્ષેત્રે નીતિ ની આવશ્યકતા : ભાગ 1 વિદ્યાર્થીઓનું વ્યવસ્થાપન [Students' Management]

Image
શિક્ષણ ક્ષેત્રે નીતિ ની આવશ્યકતા :  ત્રેતા અને દ્વાપર યુગ ની વાતો સૌને ગમે છે. કારણ કે રામાયણ તથા મહાભારત માં દરેક પ્રસંગે નીતિ ની વાતો હોય, રામાયણ માં જોવા મળતા અધર્મ માં પણ ક્યાંક નીતિ નો પડછાયો જોવા મળે છે , પરંતુ મહાભારત માં અધિકૃત રીતે અનીતિ જોવા મળે છે, તેથી જ્યારે પણ  આપણે  સગવડ અનુસાર આપણી  નૈતિકતા માં ફેરફાર કરીએ છીએ ત્યારે ઉપરોક્ત મહાકાવ્યો ના ઉદાહરણ હેઠળ છટકી શકીયે છીએ.જેને કળયુગમાં વ્યવહારુ જ્ઞાન કહેવાય.અત્યારે કુટુંબ, સમાજ, સંસ્થા, સરકાર વગેરે ની પોતાની નીતિ હોય છે. તમે ઘણા લોકોને કહેતા સાંભળ્યા હશે કે “ અમારા ઘરમાં તો આમ જ થાય તેમજ થાય” વગેરે. જો એક કુટુંબ માં યોજનાબદ્ધ જીવન હોય તો એક સંસ્થામાં કે સરકારમાં નીતિ નું આયોજન અતિ આવશ્યક છે.  કેન્દ્ર સરકાર દ્વારા શાળા અને ઉચ્ચ શિક્ષણ નીતિનું આયોજન હંમેશા થતું રહે છે. હાલમાં પણ નવી શિક્ષણ નીતિ અમલમાં આવી, બેશક કહેવા પૂરતી. પરંતુ આજના લેખ માં તેની ચર્ચા નહિ કરીયે. જેમ બજેટમાં ફાળવાતો રૂપિયો છેવાડા ના વ્યક્તિ સુધી નથી પહોંચતો તેમ, શિક્ષણ ની નીતિ નો અમલ પણ તમામ વિદ્યાર્થી સુધી નથી પહોંચતો. આજે હું કોઈ બાબત ન...

Educational Management : an over view

Image
Educational Management : an over view  The ultimate aim of education is personality development and employability. Management of Education is considered to be the most essential factor in achieving the desirable goals of higher education.   Hence, it is the concern of all those who have been involved in the process of higher education. Educational Management has now emerged as an independent discipline in itself. Educational management is to enable the right pupils to receive education from the right teachers, at a cost within the means of the State, which will enable pupils to profit by their Learning. There are different types of Educational Management  1.     Human Resource,  2.     Physical Management and Material Resource Management,  3.     Financial Management,  4.     Time Management,  Knowledge Management   Most of the Hi...

Yes Man: હા જી હા

Image
    A ‘Yes man’ is a dangerous man. He is a menace. He will go very far. He can become a minister, a secretary or a Field Marshall but he can never become a leader nor, ever be respected. He will be used by his superiors, disliked by his colleagues and despised by his subordinates. So discard the ‘Yes man’. - Sam Manekshaw અર્થાત : 'Yes man’ ખતરનાક માણસ છે. તે એક જોખમ છે. તે ખૂબ દૂર સુધી જશે. તે મંત્રી , સચિવ અથવા ફિલ્ડ માર્શલ બની શકે છે પરંતુ તે ક્યારેય નેતા[લીડર] બની શકતો નથી અને ક્યારેય તેનું સન્માન પણ થતુ નથી. તેનો ઉપયોગ તેના ઉપરી અધિકારીઓ દ્વારા કરવામાં આવશે , પરંતુ તેના સાથીઓ અને તેના નિચેના અધિકારીઓ દ્વારા તિરસ્કાર કરવામાં આવશે. તેથી yes man' ને દુર કરો. - સેમ માણેકશા ઉપરની વાત ફિલ્ડ માર્શલ   સેમ માણેકશા દ્વારા કહેવામા આવી ,  જ્યારે તેમની અને આપણાં ભુતપૂર્વ વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધી વચ્ચે ૧૯૭૧ ની લડાઈ ને લઈને જે ઉગ્ર ચર્ચા થઈ જેમાં શ્રીમતી ઇન્દિરા ગાંધી એપ્રિલ ૧૯૭૧ માં ઈસ્ટ પાકિસ્તાન ની ઊભી થયેલી ગંભીર પરિસ્થિતી વચ્ચે પાકિસ્તાન ઉપર હુમલો કરવાની...

ઉચ્ચ શિક્ષણ ની ગુણવત્તા અને નેતૃત્વ: એક અભિગમ

Image
  ઉચ્ચ શિક્ષણ ની ગુણવત્તા અને નેતૃત્વ: એક અભિગમ ઉચ્ચ શિક્ષણ ની જયારે પણ વાત નીકળે ત્યારે તેમાં સુધારા ના નામે અખતરાઓ વધુ છે. અને જ્યાં સુધી મારું માનવું છે કે ભારત માં અને ગુજરાત ના શિક્ષણ માં વિદ્યાર્થી ના લાભ ના નામ હેઠળ સુધારા ના નામે જેટલા અખતરા ઓ થયા હશે તેટલા કોઈ પણ વિકાસશીલ દેશ માં નહિ થયા હોય. અને કમનસીબે તેનો ભોગ વિદ્યાર્થી જ બને છે. આ અખતરાઓ આંગળી ના વેઢે ગણી શકાય તેમ છે, જેવા કે બારમાં ધોરણ ની પરીક્ષા પદ્ધતિ માં વારેઘડીએ ફેરફાર, કોલેજ ના CBCS માં અનેક વિસંગતતાઓ, અભ્યાસક્રમો માં વિસંગતતાઓ, RTE ના બહાના હેઠળ કોઈપણ પ્રકારની પૂર્વ તૈયારી વિના, અને ધારાધોરણ વગર નવી કોલેજો શરુ કરવાની હોડ. પશ્ચિમી દેશોની શિક્ષણ નીતિઓ નું આંધળું અનુકરણ. બેશક, સારી બાબતો સ્વીકારીને આપણે ગુણવત્તામાં સુધારો કરી શકીએ, પરંતુ ભારત માં આ સુધારો કાગળ પર કરવા માં આવે છે. તેને લગતા ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને માનવ સંશાધન ઉપલભ્ધ કરાવવામાં પછી ઠાગાઠૈયા હોય છે. દરેક બાબત માં ક્ષતિઓ રહી જાય છે, ઉચ્ચ શિક્ષણ નો અમલ જયારે વિદ્યાર્થી સુધી પહોચે ત્યારે તે અનેક તબ્બકાઓ માંથી પસાર થાય છે. તેના માટે જવાબદાર છે, નેતૃત્વ.! ...