Posts

Showing posts from 2022

If I leave

If I leave my institution Will my students call me even if I can’t recognize them? If I leave my institution Will my students say, we will miss you. If I leave my institution Will my colleagues call me back for good company? If I leave my institution Will my colleagues be happy when I come to meet them? If I leave my institution Will my orderly bow down to greet me? If I leave my institution Will my steps walk back to words to institution again? Do I know what happen?  when I leave my institution? Written by- Nikunj Bhatt  [ Narrated at the FDP 2015]

Education Policy Requirements: Part 1 Student Management

Image
Everyone likes the epics of Treta and Dwapar Yuga. Because in Ramayana and Mahabharata, there is an implementation of policy on every occasion, even in the iniquity seen in Ramayana there is a shadow of policy and discipline, but in Mahabharata planned immorality can be seen, so whenever we lose our morality, we can escape under the examples of epics for our convenience, called practical approach  in the Kali Yuga. At present, family, society, organization, government etc. have their own policy. You may have heard a lot from people saying, "we never compromise our rituals in our family" If there is a planned life in a family, then policy planning must be in an organization or in the government. School and higher education policy is always planned by the central government. Even now a new education policy has been implemented, just formality it to say. But let's not discuss it in today's article. As an example the money allocated in the budget does not reach the end pe

શિક્ષણ ક્ષેત્રે નીતિ ની આવશ્યકતા : ભાગ 1 વિદ્યાર્થીઓનું વ્યવસ્થાપન [Students' Management]

Image
શિક્ષણ ક્ષેત્રે નીતિ ની આવશ્યકતા :  ત્રેતા અને દ્વાપર યુગ ની વાતો સૌને ગમે છે. કારણ કે રામાયણ તથા મહાભારત માં દરેક પ્રસંગે નીતિ ની વાતો હોય, રામાયણ માં જોવા મળતા અધર્મ માં પણ ક્યાંક નીતિ નો પડછાયો જોવા મળે છે , પરંતુ મહાભારત માં અધિકૃત રીતે અનીતિ જોવા મળે છે, તેથી જ્યારે પણ  આપણે  સગવડ અનુસાર આપણી  નૈતિકતા માં ફેરફાર કરીએ છીએ ત્યારે ઉપરોક્ત મહાકાવ્યો ના ઉદાહરણ હેઠળ છટકી શકીયે છીએ.જેને કળયુગમાં વ્યવહારુ જ્ઞાન કહેવાય.અત્યારે કુટુંબ, સમાજ, સંસ્થા, સરકાર વગેરે ની પોતાની નીતિ હોય છે. તમે ઘણા લોકોને કહેતા સાંભળ્યા હશે કે “ અમારા ઘરમાં તો આમ જ થાય તેમજ થાય” વગેરે. જો એક કુટુંબ માં યોજનાબદ્ધ જીવન હોય તો એક સંસ્થામાં કે સરકારમાં નીતિ નું આયોજન અતિ આવશ્યક છે.  કેન્દ્ર સરકાર દ્વારા શાળા અને ઉચ્ચ શિક્ષણ નીતિનું આયોજન હંમેશા થતું રહે છે. હાલમાં પણ નવી શિક્ષણ નીતિ અમલમાં આવી, બેશક કહેવા પૂરતી. પરંતુ આજના લેખ માં તેની ચર્ચા નહિ કરીયે. જેમ બજેટમાં ફાળવાતો રૂપિયો છેવાડા ના વ્યક્તિ સુધી નથી પહોંચતો તેમ, શિક્ષણ ની નીતિ નો અમલ પણ તમામ વિદ્યાર્થી સુધી નથી પહોંચતો. આજે હું કોઈ બાબત ની ટીકા નથી કરવાનો કે, કો